વડોદરા: મહાનગર પાલિકાના કર્મચારી સંઘ દ્વારા પગપાળા રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું
વડોદરા મહાનગરપાલિકા એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ આંબેડકર સર્કલથી મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા.