સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર, 10ના મોતથી ઓસ્ટ્રેલિયા હચમચી ગયું
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રખ્યાત બોન્ડી બીચ પર ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રખ્યાત બોન્ડી બીચ પર ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે.
નિષ્ણાતો માને છે કે ટેક્નોલોજી સંપૂર્ણપણે ટાળવી શક્ય નથી, પરંતુ તેનો સંયમિત અને સમજદારીભર્યો ઉપયોગ જ બાળકોના સ્વસ્થ માનસિક વિકાસ માટે સૌથી મોટું રક્ષણ બની શકે છે.
ઈરાને ઓમાનની ખાડીમાં વધુ એક કડક કાર્યવાહી કરતા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે, જેમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશના કુલ 18 ક્રૂ મેમ્બર સવાર હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાએ વધુ એક ભયાનક અને વ્યાપક હુમલો કર્યો છે, જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.
ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી હતી તે દરમિયાન એક અજાણ્યો શખ્સ અચાનક કેમ્પસની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.
સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે, જોકે તેની ઓળખ અને ઘટનાક્રમ અંગે હજી સુધી સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી નથી.