6 વર્ષ પછી આજથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ..!
લગભગ 6 વર્ષ પછી, આજથી (30 જૂન) ફરી એકવાર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઈ છે. એવું કહેવાય છે કે માનસરોવર બ્રહ્માના મનમાંથી બનેલું છે અને અહીંથી સરયુ, સતલજ, સિંધુ અને બ્રહ્મપુત્ર જેવી મુખ્ય નદીઓ નીકળે છે.