સરકારી નોકરીની રાહ જોય બેઠા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે GPSCએ 2024નાં વર્ષમાં ગુજરાતનાં સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે…આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે.

મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે

ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે

રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે

વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે

બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે

ગપસક દ્વારા જાહેર કરાયેલ ભરતી કેલેન્ડર