પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં ઇંધણના ભાવમાં આ ચોથો વધારો છે. પેટ્રોલના ભાવમાં ₹2.61 અને ડીઝલના ભાવમાં ₹2.71નો વધારો થયો છે. દિલ્હીમાં, ડીઝલના ભાવ વધીને ₹95.20 પ્રતિ લિટર અને પેટ્રોલના ભાવ ₹102.12 થયા છે. 

નવા દરો બાદ દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સામાન્ય લોકો પર મોંઘવારીની અસર વધુ વધી શકે છે.25 મેના રોજ સવારે 6 વાગ્યાથી નવા દરો અમલમાં આવ્યા બાદ, વિવિધ શહેરોમાં ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

પેટ્રોલના નવા ભાવ

  • દિલ્હી: રૂ. ૧૦૨.૧૨ (+૨.૬૧)
  • કોલકાતા: રૂ. ૧૧૩.૫૧ (+૨.૮૭)
  • મુંબઈ: રૂ. ૧૧૧.૨૧ (+૨.૭૨)
  • ચેન્નાઈ: રૂ. ૧૦૭.૭૭ (+૨.૪૬)

    ડીઝલના નવા ભાવ

  • દિલ્હી: ૯૫.૨૦ રૂપિયા (+૨.૭૧)
  • કોલકાતા: ૯૯.૮૨ રૂપિયા (+૨.૮૦)
  • મુંબઈ: રૂ. ૯૭.૮૩ (+૨.૮૧)
  • ચેન્નાઈ: ૯૯.૫૫ રૂપિયા (+૨.૫૭)