દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો સાથે બેઠક કરશે. બેઠક લગભગ 11 વાગ્યે શરૂ થશે. આ બેઠક અગાઉ 14 મેના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આગલા દિવસે મુંડકામાં ભીષણ આગને કારણે તે રદ કરવામાં આવી હતી.
કેજરીવાલ આજે MCDના અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને કરશે બેઠક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં અતિક્રમણ વિરોધી અભિયાનને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો સાથે બેઠક કરશે.
