🔴 Breaking
 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  ભરૂચ: ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી, ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરો જોડાયાસુપ્રીમ કોર્ટે જિલ્લા મેજીસ્ટ્રેટના હત્યાકાંડ મામલે પૂર્વ સાંસદ આનંદ મોહનને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ  ભરૂચ : મનુબરમાં શ્વાનના બચ્ચાને જીવતું સળગાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ, વાયરલ વિડિયોના આધારે એક શખ્સની અટકાયત..!દાહોદ : ધાનપુરના દુધામલીમાંથી રૂ. 2.30 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયોપેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણા ખરીદતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટેનો મહત્વપૂર્ણ આદેશ,ફૂડ પેકેટ પર લાગશે ‘લાલ ષટ્કોણ’ લેબલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  ભરૂચ: ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી, ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરો જોડાયાસુપ્રીમ કોર્ટે જિલ્લા મેજીસ્ટ્રેટના હત્યાકાંડ મામલે પૂર્વ સાંસદ આનંદ મોહનને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ  ભરૂચ : મનુબરમાં શ્વાનના બચ્ચાને જીવતું સળગાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ, વાયરલ વિડિયોના આધારે એક શખ્સની અટકાયત..!દાહોદ : ધાનપુરના દુધામલીમાંથી રૂ. 2.30 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયોપેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણા ખરીદતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટેનો મહત્વપૂર્ણ આદેશ,ફૂડ પેકેટ પર લાગશે ‘લાલ ષટ્કોણ’ લેબલ
ગુજરાત

ભરૂચ: ઝઘડીયાના નવી તરસાલી ગામની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ઝઘડિયાના નવી તરસાલી ગામની મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો

ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાયો હતો, આયોજીત સન્માન સમારોહમાં ભાલોદ, તરસાલી તેમજ આજુબાજુના વિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થયેલા મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, આયોજિત કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત તેનજ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં હતાં, મદની શાળાના શિક્ષકોને પણ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો.મોઇન મોહંમદ મલેક,માસ્ટર સાબીરભાઈ મોહમ્મદ, માસ્ટર અબ્બાસભાઈ, અગ્રણી ઈમ્તીયાઝઅલી સૈયદ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાંસદિયા અને એપીએમસી ચેરમેન દિપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.