ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સામુહિક હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સનવિલા સોસાયટી ખાતે સામુહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીની આરાધાના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે નંદેલાવ ગામના પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ તેમજ આસપાસની સોસાયટીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા