ભરૂચ અને અંકલેશ્વર તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ યોજાયો, વિવિધ પ્રશ્નોનો કરાયો નિકાલ
સ્વાગત નિવારણ કાર્યક્રમમાં ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ. ડી. મિસ્ત્રીના તેમજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાગત નિવારણ કાર્યક્રમ. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા
