ભરૂચભરૂચ: ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામ અર્થે બંધ કરાતા મીઠા- ઈંટ ઉત્પાદકો અને શ્રમિક વર્ગને આર્થિક નુકશાનની રજુઆત ! બ્રિજ બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું By Connect Gujarat Desk 28 Jul 2025 16:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે.. By Connect Gujarat Desk 26 Jul 2025 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તંત્ર દ્વારા શહેરમાં 30 સ્થળોએ રીક્ષા સ્ટેન્ડ જાહેર કરાયા, નિયત સ્ટેન્ડમાં જ રીક્ષા ઉભી રાખવાની રહેશે ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. By Connect Gujarat Desk 21 Jul 2025 18:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા વાડી રોડ પર ટ્રક ચાલકે 2 ટેમ્પાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહીં ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું By Connect Gujarat Desk 21 Jul 2025 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ- દહેજ રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ પૂર્ણ, વાહનવ્યવહાર પૂર્વવત કરાયો ભરૂચ થી દહેજ હાઈવે ઉપર રોડ પર મેટલ વર્ક, કોલ્ડ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો.. By Connect Gujarat Desk 12 Jul 2025 16:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર કાવી રોડ પર ટ્રેકટરની ટકકરે બાઈકચાલક આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી By Connect Gujarat Desk 03 Jul 2025 14:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના મારૂવાસમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ,નગરપાલિકા કચેરી પર મચાવ્યો હલ્લો આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર By Connect Gujarat Desk 01 Jul 2025 14:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સવારના સમયે પવન સાથે ધોધમાર વરસાદ, એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે By Connect Gujarat Desk 28 Jun 2025 13:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના મહાપુરા ગામે રેલવેની કામગીરીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય, ગ્રામજનોને હાલાકી રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું By Connect Gujarat Desk 26 Jun 2025 14:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn