ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટાફનાં કર્મીઓ નેત્રંગ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી- રામદિવાનસિંહ રામલખનસિંહ ચૌહાણ રહે રાનીસરાય બરાપુરભીત, સરાઇ મકઇ, પોસ્ટ-બાલુગંજ તા. લાલગંજ જી.પ્રતાપગઢ(યુ.પી) નાઓને ટેકનિકલ સર્વેલન્સ આધારે પ્રતાપગઢ (યુ.પી) ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.8 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.