New Update
/connect-gujarat/media/post_banners/9b053ad1860d283df3823f466500bd87b2bbc5009b4f27ec8245eb29787362a1.jpg)
ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામના પૂરગ્રસ્તો સાથે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત કરી, એક્સ રેલવે મિનિસ્ટર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ધાણી લીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અને કાર્યકરારી પ્રમુખ હિંમતસિંહ વાઘેલા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામ ખાતે પૂરગ્રસ્તોની મુલાકાત લેવામાં આવી હતી,
પૂરગ્રસ્તોને વહેલી તકે અને વધુમાં વધુ સહાય મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
Latest Stories