ભાવનગર : મ્યુકરમાઇકોસીસના વધુ 5 કેસ નોંધાયા, અત્યાર સુધી જિલ્લામાં કુલ 125 દર્દી સારવાર હેઠળ

New Update
ભાવનગર : મ્યુકરમાઇકોસીસના વધુ 5 કેસ નોંધાયા, અત્યાર સુધી જિલ્લામાં કુલ 125 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 5 સસ્પેકટીવ કેસ નોંધાતા સમગ્ર જીલ્લામાં કુલ 125 લોકો હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ભાવનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 5 સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ 125 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 115 લોકોના કેસ કન્ફર્મ છે. જ્યારે 7 સસ્પેક્ટેડ અને ૩ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં 12 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Latest Stories