ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઘટાડો છતાં પેટ્રોલ ડીઝલના ભાવ ન ઘટ્યા

New Update
ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઘટાડો છતાં પેટ્રોલ ડીઝલના ભાવ ન ઘટ્યા

ક્રૂડના ભાવમાં સોમવારે સવારે ફરી એક વાર ભાવ ઘટાડો થયો છે. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા પાંચ મહિનામાંથી વધુમાં વધુ એક જ સ્તર પર ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાય દિવસોથી ક્રૂડ ઓયલમાં ઉપરનીચે થઈ રહ્યું છે.

ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં પણ તેમાં તેજી જોવા મળી રહી છે. રવિવારે જબરદસ્ત તેજી સાથે ક્રૂડના ભાવ 100 ડોલરની નજીક પહોંચ્યા હતા. પણ સોમવારે સવારે તેમાં ફરી એક વાર ઘટાડો આવ્યો હતો. ઓપેક દેશો તરફથી ઉત્પાદનમાં કાપ કરવાના નિર્ણય બાદ તેમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે સવારે ક્રૂડના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો હતો. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા પાંચ મહિનાથી એક જ સ્તર પર બનેલા હતા.