Connect Gujarat
બિઝનેસ

હોંગકોંગને પાછળ છોડીને ભારત માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું

હોંગકોંગને પાછળ છોડીને ભારત માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું
X

22 જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે.

રિપોર્ટ અનુસાર, 'ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે. જણાવી દઈએ કે રોકાણકારોમાં વધારો અને સ્થાનિક ભાગીદારીમાં વધારો થવાને કારણે ભારતીય શેર 2023માં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

Next Story