Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં આજે સુસ્ત કારોબાર મળ્યો જોવા, સેન્સેક્સ 65400 ની નીચે સરક્યો, બેન્ક નિફ્ટી 100 પોઈન્ટ ડાઉન

ભારતીય શેરબજારમાં આજે સુસ્ત કારોબાર  મળ્યો જોવા, સેન્સેક્સ 65400 ની નીચે સરક્યો, બેન્ક નિફ્ટી 100 પોઈન્ટ ડાઉન
X

ભારતીય શેરબજારમાં આજે સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે અને બજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ છે. બેન્ક નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 45,000 ની ઉપર ખુલ્યો હતો, પરંતુ તેનો ટ્રેન્ડ નીચે તરફ જ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ પણ શરૂઆતની મિનિટોમાં 65400 ની નીચે ગયો હતો અને તે ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યો છે.

સ્થાનિક શેરબજારની શરૂઆત કેવી રહી હતી

આજના કારોબારમાં BSE ના 30 શેરો વાળા ઈન્ડેક્સ 54.16 પોઈન્ટના ઘટાડા સાથે 65,391 પર ખુલ્યા છે. તો બીજી તરફ NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 12.80 પોઈન્ટ ના મામૂલી ઘટાડા સાથે 19,385 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Next Story