ભારતીય શેરબજારમાં આજે ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 450 પોઈન્ટ અપ, નિફ્ટી 17800 ઉપર ખુલ્યો

New Update
શેરબજાર લીલા નિશાન પર ખૂલ્યું, સેન્સેક્સ 400 અને નિફ્ટી 120 પોઈન્ટ ઉછળ્યા...!

વૈશ્વિક બજારમાંથી તેજીના સંકેતો મળતા અને આજે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હોય ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59549.9ની સામે 451.27 પોઈન્ટ વધીને 60001.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17662.15ની સામે 149.45 પોઈન્ટ વધીને 17662.15 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40655.05ની સામે 459.95 પોઈન્ટ વધીને 40655.05 પર ખુલ્યો હતો.

09:16 કલાકે સેન્સેક્સ 457.32 પોઈન્ટ અથવા 0.77% વધીને 60007.22 પર હતો અને નિફ્ટી 130.60 પોઈન્ટ અથવા 0.74% વધીને 17792.80 પર હતો. લગભગ 1593 શેર વધ્યા છે, 382 શેર ઘટ્યા છે અને 110 શેર યથાવત છે.

Latest Stories