New Update
/connect-gujarat/media/post_banners/59b530c0dacca0fe316302b968c58dfc4ff8baccf90e63661c01a95b745a7620.webp)
ઘરેલુ શેરબજારમાં તેજી ચાલુ છે અને આજે શેરબજારમાં તેજીની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક નિફ્ટીમાં પણ મજબૂત કારોબાર જોવા મળી રહ્યો છે.
આજની શરૂઆતની વાત કરીએ તો BSE નો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 216.02 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 65774.91 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીએ 79.70 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 19493.05 ના સ્તર પર શરૂઆત કરી છે.
Latest Stories