New Update
/connect-gujarat/media/post_banners/46492e6b2b53a01b09dfc02a433575dc0cbb1a8178fa207a4f422c380617eae8.webp)
ભારતીય શેરબજારની આજની ચાલ સારી ગતિએ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક બજારમાંથી રોકાણકારોની સારી ખરીદીના આધારે બજાર વધી રહ્યું છે અને નિફ્ટી 19500 ની ખૂબ નજીક ખુલ્યો.
શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 73.17 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 65,667 ના સ્તર પર ખુલ્યો. બીજી તરફ, NSE નો નિફ્ટી 110.90 પોઈન્ટ એટલે કે 0.57 ટકાના વધારા સાથે 19,495.20 ના સ્તર પર ખુલ્યો.