વધુ

  આરોગ્ય 

  દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ દર્દીના મોત, સતત ત્રીજા દિવસે ચાર લાખ નવા કેસ

  દેશમાં દરરોજ ન માત્ર કેસ જ વધી રહ્યા છે પરંતુ મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં ચાર હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીના મોત નોંધાયા છે. જ્યારે ચોથી વખત અને સતત ત્રીજા...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત

  ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ જોખમી બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,14,188 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે અને 3,915 દર્દીઓનાં મોત...

  દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

  કોરોના સંક્રમણનો તાંડવ ઓછો થતો જોવા નથી મળી રહ્યો. સમગ્ર દેશમાં કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે. દેશમાં બીજી વખત એક જ દિવસમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા...

  શું પ્રાણીઓમાંથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ..? સરકારે આપી સંપૂર્ણ માહિતી

  સરકારે બુધવારે કહ્યું કે કોરોના વાયરસ પ્રાણીઓથી નહીં પણ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. આ મહામારી સાથે સંકળાયેલા દેશના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ લહેર દરમિયાન ઓછા સાવચેતી પગલા અને ઓછા પ્રતિકારના મિશ્રિત કારણોને લીધે બીજી લહેરને...

  દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ લોકો થયા સંક્રમિત; છેલ્લા 24 કલાકમાં 3.57 લાખ નવા કેસ

  કોરોના વાયરસના ખૂબ આક્રમક સ્વરૂપથી દેશભરમાં કોરોના બેકાબૂ બન્યો છે. ભારતમાં સતત સાતમા દિવસે સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 357,229 નવા કોરોના કેસ આવ્યા...

  મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોવિડ ગતી ધીમી થવાના સંકેત – સરકારનો દાવો

  આ સમાચાર કોરોનાના આક્રોશ વચ્ચે સમગ્ર દેશમાં થોડી રાહત આપી શકે . દેશના કેટકાક કોરોના પ્રભાવીત રાજ્યોમાં દરરોજ નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંકયામાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, તેલંગાણા...
  video

  દેવભૂમિ દ્વારકા : પૂનમબેન માડમના હસ્તે 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટર ઓકસિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોનાના આ કપરા કાળમાં સ્થાનિક સ્તરેજ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ...

  દાહોદ : કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, 17 વર્ષથી બંધ અંજુમન હોસ્પિટલ ફરી કાર્યરત થશે

  દાહોદ શહેર અને જિલ્લા માં કોરોના ના કેસ વધતાં હોસ્પિટલો હાઉસફુલ થઈ છે ત્યારે 17વર્ષ થી બંધ પડેલ અંજુમન હોસ્પિટલ ફરીથી કાર્યરત થશે અને 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે

  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર નવા કેસ, 3417 લોકોનાં મોત

  ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જીવલેણ બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં ત્રણ લાખ 68 હજાર નવા કોરોના ચેપના કેસ નોંધાયા છે, જ્યારે 3417 દર્દીઓનાં મોત...
  video

  ભરૂચ : કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારોમાં પણ ઊભા રહીને લીધી રસી

  ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓને રસીકરણ અભિયાનમાં આવરી લીધાં છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ 18 વર્ષ કે, તેથી વધુ વય ધરાવતાં યુવાનોમાં રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ નવજીવન શાળા...

  Latest News

  કોરોના કેસ થયો ઘટાડો : રાજયમાં આજે 9995 નવા કેસ નોધાયા, 15365 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

  રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. રાજ્યમાં આજે 9,995  નવા પોઝિટિવ  કેસ નોંધાયા...

  ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી – એકેડેમીયા કરાર કર્યા

  ભરૂચ જિલ્લો ઔધોગિક રીતે વિકસી રહ્યો છે ત્યારે અહીંની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉદ્યોગો માટે શ્રેષ્ઠ કુશળ કર્મચારીઓ ઉપલબ્ધ...
  video

  અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા

  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે અખાત્રીજના પાવન અવસરે પ્રભુ પરિવાર...

  ભરૂચ: મીની લોકડાઉનનો અમલ 18 મી મેં સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી, સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ

  મીની લોકડાઉન લનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી...

  ભરૂચ: ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભુદેવોએ વિવિધ સેવાકીય કાર્ય કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી

  અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન પરશુરામજીની જ્યંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પરશુરામ ભગવાન...