વધુ

  આરોગ્ય 

  video

  અંકલેશ્વર: સરકારી દવાખાને ટેસ્ટિંગ અને રસીકરણ સેન્ટરનો પ્રારંભ

  અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અંકલેશ્વર શહેરમાં પણ કોરોના પોઝીટીવના કેસ વધી રહ્યા છે ત્યારે...
  video

  નર્મદા: રાજપીપળાની ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મળી મંજૂરી

  નર્મદા જીલ્લામાં રાજપીપળાની ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટેની મંજૂરી મળતા હવે જિલ્લાવાસીઓને સુરત અથવા વડોદરા સારવાર અર્થે જવાની જરૂર નહીં પડે નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓમાં  સખત વધારો થઇ રહ્યો છે અને જિલ્લામાં માત્ર એક રાજપીપલા...
  video

  અમદાવાદ : જીતો સંસ્થાએ જરૂરિયાતમંદો માટે શરૂ કરી “ઓક્સિજન બેન્ક”, નજીવા દરે દર્દીઓને મળશે ઓક્સિજન મશીન

  સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે, ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે માટે બે માંગ સૌથી વધુ રહી છે, એક છે રેમડીસીવર ઇન્જેક્શન અને બીજી છે ઓક્સિજન. આ બન્ને પુરવઠાની ઘટ રાજ્યભરમાં વર્તાઈ રહી છે. જેના કારણે અનેક દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન નહીં મળતા મૃત્યુ પામે છે અથવા તબિયત ખરાબ થઇ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં જીતો નામની...
  video

  નર્મદા: રાજપીપળાના બજારોમાં નગર સેવા સદન દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ શરૂ કર્યો

  નર્મદા જિલ્લાના રાજપીપળામાં વેપારીઓએ સ્વૈરછીક લોકડાઉન પાળ્યા બાદ નગર સેવા સદન દ્વારા બજારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવાનું શરૂ કર્યું છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા વિસ્તારમાં આજે સ્વયંભૂ બંધ રહેતા નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તાર ને...
  video

  અમદાવાદ: કોરોનાનું વધતું સંક્રમણ, ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતાર

  અમદાવાદમા કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે આગળ વહી રહ્યું છે, ત્યારે કોરોના ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત બેકાબુ બની રહ્યું છે ત્યારે ખાસ કરીને...

  કોરોનાના સામે વધુ એક પ્રહાર, ભારતીયોને હવે આપી શકાશે “સ્પુતનિક- વી” રસી

  ભારત દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી દર્દીઓની સરખામણીએ ભારત અમેરિકા પછી બીજા નંબરે આવી ગયો છે. કોરોનાના સંક્રમણને રોકવા હવે ભારતમાં રશિયન બનાવટની સ્પુતનિક રસીના ઉપયોગની મંજુરી આપી દેવામાં આવી છે. હાલ ભારતીયોને પુનાની સીરમ...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.53 લાખ કેસ નોંધાયા; 6 મહિના પછી એક દિવસમાં સૌથી વધુ મોત

  દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત કરી રહી છે. શનિવારે દરરોજ સંક્રમણના નવા કેસોની સંખ્યા પણ 1.5 લાખને વટાવી ગઈ છે. છઠ્ઠી વાર દેશમાં એક લાખથી વધુ કોરોના કેસ આવ્યા. આરોગ્ય મંત્રાલયના છેલ્લા અહેવાલ...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

  કોરોના સંક્રમણની બીજી તરંગ બેકાબૂ બની ગઈ છે. દરરોજ સંક્રમણના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. પાંચમી વખત દેશમાં એક લાખથી વધુ કોરોના કેસ આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 145,384 નવા કોરોના કેસ...

  કોરોના સંકટ: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું – રસીનો અભાવ એક ગંભીર સમસ્યા છે, ‘ઉત્સવ’ નહીં

  કોરોના રસીના અભાવના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પૂછતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને વેક્સિનનું નિકાસ શું યોગ્ય...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1 લાખ 32 હજાર નવા કેસ આવ્યા, 780 સંક્રમિત લોકોના મોત થયા

  દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યો છે. દરરોજ નવા કેસની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. દરરોજ વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં આવી રહ્યા છે. ચોથી વાર દેશમાં એક લાખથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના...

  Latest News

  video

  અમિત શાહની અમદાવાદમાં જાહેરાત : ગુજરાતમાં બનશે વધુ એક 1200 બેડની હોસ્પિટલ

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 950 બેડની ધનવતરી...

  ભાવનગર : કોરોનાના દર્દીઓની સેવા માટે સર ટી. હોસ્પિટલમાં પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક લગાવાઇ

  કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. કોરોનાના મ્યુટેડ વાયરસને લીધે આમ બની રહ્યું છે, ત્યારે...

  કચ્છ : બિસ્લેરી કંપની દ્વારા શિક્ષકની મજાક ઉડાવતી જાહેરાત દર્શાવાઈ, જુઓ પછી ભુજના આચાર્યએ શું કર્યું..!

  દેશની ખ્યાતનામ શુદ્ધ પાણીનો વ્યવસાય કરતી બિસ્લેરી કંપની દ્વારા હાલ એક નવી જાહેરાત આપવામાં આવી રહી છે. આ જાહેરાતમાં એક શિક્ષક સામે ઊંટનું ઘણ બેઠેલું જોવા મળે છે....

  વલસાડ : ધરમપુર તાલુકામાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક અમૃતપેય ઉકાળો અને શંશમનીવટીનું વિતરણ કરાયું

  વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં કોરોના વાઈરસ સામે લડવા રક્ષાણાત્‍મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળો અને શંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું.

  અમરેલી : કોરોના સામે લડવા મોરારિબાપુએ 1 કરોડના દાનની કરી જાહેરાત, જાણો ક્યાં વપરાશે?

  મોરારિબાપુએ રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. આ સિવાય કોરોનાની વિકટ...