વધુ

  આરોગ્ય 

  ભરૂચ: સેકન્ડ વેવમાં કોરોના બન્યો વધુ ઘાતક, છેલ્લા 19 દિવસમાં કોરોનાના સરેરાશ 18 પોઝિટિવ કેસ સાથે કુલ 349 કેસ નોધાયા

  ભરૂચ જીલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19 દિવસમાં કોરોનાના સરેરાશ 18 કેસ સાથે કુલ 349 કેસ નોધાયા છે જો કે સરકારી આંકડા અને ખાનગી લેબોરેટરીના આંકડામાં...

  અંકલેશ્વર: પાનોલીની જે.બી.કેમિકલ કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાય રક્તદાન શિબિર

  અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પાનોલી ખાતે કાર્યરત જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસની અનોખી...

  નર્મદા: કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસે શરૂ કરી દંડનીય કાર્યવાહી, જુઓ કેટલો કરાયો દંડ

  નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કોવિડ-19ની ગાઈડ લાઇનના ચુસ્ત પાલન માટે કડક ચેકિંગ કરવામાં આવ્યું છે અને માસ્ક ન પહેરનાર તેમજ શોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  કરછ: પરપ્રાંતિય શ્રમિકોને પણ અપાશે કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ શું કરશે કામગીરી

  કચ્છમાં પરપ્રાંતીય શ્રમજીવીઓને  પણ કોરોના વેકસીન આપવામાં આવશે જે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘડવામાં આવ્યું છે. રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં મોટી સંખ્યામાં ઉધોગો આવેલા છે તેમજ બે પોર્ટ પણ છે...

  અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વેકસિનેશનની આશા, સેન્ટરો પર લાગી લોકોની કતાર

  અમદાવાદમાં એક તરફ કોરોના વિસ્ફોટ થઇ રહયો છે તો બીજી તરફ વેકસિનેશનને વેગવંતુ બનાવી દેવાયું છે. ગુજરાત રાજ્યમાં ગઈકાલથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી...

  મહારાષ્ટ્રમાં કોરોના કહેર: એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા, બ્લડબેંકમાં લોહીની અછ્ત

  કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં કહેર વરસાવી રહી છે જેવી ગયા વર્ષે પણ જોવા મળી ન હતી. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં કોરોનાએ સૌથી વધુ લોકોને શિકાર બનાવ્યું છે. કોરોનાના હુમલાને કારણે મહારાષ્ટ્રમાં લોહી અછ્તની સમસ્યા...

  રાજ્યમાં કોરોના કહેર યથાવત; છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 1961 કેસ નોંધાયા

  રાજ્યમાં કોરોના વાયરસે ફીર માથું ઉંચક્યું છે. સતત ચોથા દિવસે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.  જ્યારે...

  રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ; નવા 1730 કેસ નોંધાયા

  રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં...
  video

  ભરૂચ: બે સ્થળોએ કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો

  સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં પણ કેઓરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બે સ્થળોએ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે...
  video

  રાજયમાં કોરોના વેકસીનેશનના ત્રીજા રાઉન્ડમાં અધિકારીઓ અને પદાધિકારીઓનું રસીકરણ

  ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં  વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ સેન્ટર-૨ કોડીનાર અને પી.એચ.સી. દેલવાડા  ખાતે નિશૂલ્ક તેમજ વેરાવળની ખાનગી સાંગાણી હોસ્પિટલ, આદિત્યા બિરલા હોસ્પિટલ,...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...