વધુ

  આરોગ્ય 

  વલસાડ: કોરોનાના વધતાં સંક્રમણના પગલે શહેરી વિસ્તાલરોમાં ધન્વતન્તવરી આરોગ્ય રથની સેવાનો લાભ લેવા અનુરોધ

  વલસાડ જિલ્લા હેલ્‍થ સોસાયટી દ્વારા શહેરી વિસ્‍તારોના લોકોને ઘરઆંગણે આરોગ્‍યની સેવાઓ મળી રહી તે હેતુસર વલસાડ તાલુકામાં 2, વાપીમાં 3 અને ઉમરગામમાં 2 મળી આર.બી.એસ.કે.ની ટીમ સાથે કુલ 7 ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ...

  વલસાડ : કોરોના પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારમાં એ.પી. સેન્ટર અને કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરાયા

  વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝિટિવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે તેમને મળેલી સત્તાની રૂએ એ.પી.સેન્‍ટર અને કન્‍ટેન્મેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા. ૧૮/૦૩/૨૦૨૧...

  વજન ઘટાડવા માટે ભૂલથી પણ ન કરતાં ડાયટિંગ; આવશે ગંભીર પરિણામો

  ઘણા લોકો માને છે કે ડાયટિંગ વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, નિષ્ણાતો માને છે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર આની વિપરીત અસર પડે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે ઝડપી અથવા ઓછા કાર્બ...

  જામનગર : કોરોના વેક્સિન અંગે લોકોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો પરિસંવાદ

  જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે નિષ્ણાંત તબીબો અને ફ્રન્ટલાઇન વર્કસ માટે પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં રસી અંગેના લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  ‘વેક્સિન પાસપોર્ટ’ એટલે શું.? ભવિષ્યમાં તમારી પાસે શા માટે હોવું જરૂરી છે, જાણો વધુ

  ગયા વર્ષે 2020માં કોરોના વાયરસના કહેરના કારણે જનજીવન બદલાઈ ગયું હતું. કોરોના વાયરસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી વધારે કહેર વરસાવ્યો હતો. ભારત પણ આનાથી બાકાત નથી. અમેરિકા, ભારત અને બ્રિટન સહિત ઘણા મોટા દેશોએ તેનો...

  ભરૂચ : જંબુસર નવયુગ વિદ્યાલય ખાતે 105મો મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો

  જંબુસરના નવયુગ વિદ્યાલય ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મફત નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દર્દીઓનું આંખોનું નિદાન કરી મફત ચશ્મા, દવા તથા મોતીયાના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ખાતે મફત લઇ જવામાં આવે છે અને ત્યાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવે...
  video

  અમદાવાદ : પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત; રોજના 300થી 400 પોલીસકર્મીઓને અપાશે વેક્સિન

  રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકનીસેશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ તબબકામાં મેડિકલ સ્ટાફ ડોક્ટર અને આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી ત્યારે આજથી રાજ્યમાં પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સીપી કલેક્ટર...
  video

  જુનાગઢ : જીલ્લામાં કોરોના રસીકરણની શરૂઆત, કોરોના યોદ્ધાઓએ મુકાવી રસી

  રાજ્ય સરકારના આદેશ મુજબ વહીવટીતંત્રના વડાઓ અને અધિકારી-કર્મચારીઓને આજે કોરોના ની વેક્સિન આપવાની કામગીરી ના અંતર્ગત જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે સવારના જિલ્લા કલેકટર ડોક્ટર...
  video

  ભરૂચ: પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ,964 બૂથ પર 2 લાખથી વધુ બાળકોને રસીના 2 ટીંપા પીવડાવાયા

  આજથી સમગ્ર રાજ્ય સહિતના ભરૂચ જીલ્લામાં પ્લસ પોલીસયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૩૧ મી...
  video

  ભરૂચ : સિવિલ હોસ્પીટલના તબીબોને કોરોના રસી અપાઈ, તબીબોએ કહ્યું વેક્સિન સુરક્ષિત અને હિતાવહ

  હાલ દેશભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. જોકે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,ત્યારે ભરૂચનીસિવિલહોસ્પીટલમાંકાર્યરતતબીબોતેમજ મેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. તબીબોએ વેક્સિન લઈનેસકારાત્મક પ્રતિક્રિયાઓઆપતા જણાવ્યુ...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...