બાથરૂમમાં રહેલી નકારાત્મક ઊર્જાને કેવી રીતે દૂર કરવી? જાણો ઉપાય....

બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. જો તમારા બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રહેશે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશશે નહીં

New Update
બાથરૂમમાં રહેલી નકારાત્મક ઊર્જાને કેવી રીતે દૂર કરવી? જાણો ઉપાય....

બાથરૂમ એ આપના ઘરનો ખૂણો ગણાઈ છે. જ્યાથી સૌથી વધુ નકારાત્મક ઉર્જા આવે છે. આ માટે તમારા માટે વસ્તુ સંબંધિત ઉપયોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. બાથરૂમ એક એવી જ્ગ્યા છે જ્યાં આપના શરીરની બધી જ ગંદકી સાફ કરવામાં આવે છે. અને તે નકારાત્મક ઉર્જાના સ્ત્રોતમાં ફેરવે છે. આટલા માટે જ તે જરૂરી છે કે તમે બાથરૂમ સાથે સંબંધિત નિયમોનું પાલન કરો.

બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. જો તમારા બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રહેશે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશશે નહીં અને બાથરૂમ હંમેશા સ્વચ્છ અને સુઘડ રહેશે.

બાથરૂમમાં હંમેશા મીઠાનો બાઉલ ભરીને રાખો. આવું માનવામાં આવે છે કે બાથરૂમમા દરિયાઈ મીઠું રાખવાથી નકારાત્મક ઉર્જા બધી નાશ પામે છે.

બાથરૂમમા વસ્તુના નિયમોનું પાલન કરીને તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ગંભીર બીમારીઓને તમે તમારાથી અને તમારા પરિવારથી દૂર રાખી શકો છો. 

Latest Stories