CBSE ધો.10 બોર્ડનું પરિણામ જાહેર, 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા

શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% બાળકો પાસ થયા છે.

New Update
CBSE ધો.10 બોર્ડનું પરિણામ જાહેર, 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા

CBSE ધો.10 બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.CBSE ધો.10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે.પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે CBSE ધોરણ 10મી બોર્ડ પરીક્ષા 2023 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.આ પરીક્ષા માટે 21,86,940 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જ્યારે 16 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% બાળકો પાસ થયા છે.

Latest Stories