New Update
/connect-gujarat/media/post_banners/410c59d18eb938272956ec87818274810bf9aab288e66ec45c4ede1667845965.webp)
સરકારી નોકરીની રાહ જોય બેઠા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે GPSCએ 2024નાં વર્ષમાં ગુજરાતનાં સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે...આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે.
મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે
ગપસક દ્વારા જાહેર કરાયેલ ભરતી કેલેન્ડર
Latest Stories
/connect-gujarat/media/post_attachments/b080b458ba2b35e9f550a42bbcd407dbdc770ab7e2cfd25cd110167a804e535f.webp)
/connect-gujarat/media/post_attachments/5bfbbf3e130b1ab38628bfd1528a8d58086d630ef77ac79389c7dfa65321ccf4.webp)
/connect-gujarat/media/post_attachments/466810868a9482948b43358c0d337f1f14b27fca9a519a57b409544cbd43d695.webp)