New Update
/connect-gujarat/media/post_banners/18a6f6e3caf6a4234e9385e1fedadf64679c145fb276e7bda2ad30450d54cc1f.webp)
રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ભીમસિંહ આર.બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલીના આદેશ કરાયો છે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/1e746cf5cb3de20ab9f177d7c2982edf43df3580415eb8f01e4802a0ab2e3609.webp)