• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

એક્ટર સોનુ સુદનું વોટ્સએપ એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયુ,61 કલાક સુધી સર્વિસ રહી બંધ

author-image
By Connect Gujarat 29 Apr 2024 in મનોરંજન Featured
New Update
એક્ટર સોનુ સુદનું વોટ્સએપ એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયુ,61 કલાક સુધી સર્વિસ રહી બંધ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ ફરીથી એક્ટિવ થઈ ગયું છે. આ માહિતી તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શેર કરી છે. તેણે જણાવ્યું કે તેનું વ્હોટ્સએપ એકાઉન્ટ 61 કલાક માટે બંધ હતું, જે હવે એક્ટિવ થઈ ગયું છે. આ દરમિયાન તેને 9483 મેસેજ આવ્યા હતા.





આ પહેલા સોનુએ ટ્વીટ કરીને એકાઉન્ટ બ્લોકની માહિતી ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે વ્હોટ્સએપ કંપનીને પણ અપીલ કરી હતી. તેણે કંપનીને ટેગ કરીને લખ્યું છે કે સેંકડો જરૂરિયાતમંદ લોકો તેમને મદદ માટે મેસેજ કરશે, તેથી શક્ય તેટલી વહેલી તકે સેવા શરૂ કરવી જોઈએ.

#India #ConnectGujarat #Actor Sonu Sud #WhatsApp account #reactivated
Related Articles
udaipur files મનોરંજન logo logo
LIVE

કાશ્મીર ફાઇલ્સ, ધ કેરાલા સ્ટોરી બાદ હવે ઉદયપુર ફાઇલ્સ મુદ્દે જાનથી મારવાની ધમકી, જાણો શું છે મામલો

રાજસ્થાનના ઉદયપુરના કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'નો વિરોધ શરુ થઈ ગયો છે.બીજી બાજુ ફિલ્મના ડિરેક્ટરને જીવલેણ ધમકીઓ મળી રહી છે મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk Jul 08 2025
dinesh મનોરંજન logo logo
LIVE

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો. મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
panchayt મનોરંજન logo logo
LIVE

ફુલેરા ગામમાં નાયબ પ્રધાન માટે થશે જંગ, 'પંચાયત 5' ની જાહેરાત

તાજેતરમાં, ભારતની શ્રેષ્ઠ વેબ સિરીઝ પંચાયતની સીઝન 4 રિલીઝ થઈ હતી. જેને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
Hollywood Walk of Fame મનોરંજન logo logo
LIVE

ભારતમાંથી સૌથી પહેલીવાર દીપિકા હોલીવૂડ વોક ઓફ ફેમમાં સામેલ

દીપિકા પદુકોણ હોલીવૂડ વોક ઓફ ફેમનું સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. વિશેષ વાત એ છે કે દીપિકા માતા બન્યા પછી આ યાદીમાં સ્થાન પામી છે. મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk Jul 04 2025
dayaaa મનોરંજન logo logo
LIVE

TMKOC છોડ્યાના 8 વર્ષ બાદ દયાબેન દીકરા સાથે જોવા મળ્યાં, ચાહકો જોઈને દંગ રહી ગયા

દિલીપ જોશી અને મુનમુન દત્તા સ્ટારર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ શો છેલ્લા 18 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહ્યો છે. મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk Jul 03 2025
paresh મનોરંજન logo logo
LIVE

'હેરા ફેરી 3' માટે અચાનક શા માટે માની ગયા પરેશ રાવલ? જાણો બાબુ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી

'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો. મનોરંજન

By Connect Gujarat Desk Jul 02 2025
Latest Stories
સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા logo logo
LIVE

સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    iPhone 17 Air ની પહેલી ઝલક, જુઓ ડિઝાઇનથી શું ખાસ હશે

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ, નેટમાં કરી પ્રેક્ટિસ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    શેરબજાર : શરૂઆતના કારોબારમાં બજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા
  • iPhone 17 Air ની પહેલી ઝલક, જુઓ ડિઝાઇનથી શું ખાસ હશે
  • લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ, નેટમાં કરી પ્રેક્ટિસ
  • વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!
  • શેરબજાર : શરૂઆતના કારોબારમાં બજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
  • પીએમ મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
  • અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો
  • રાશિ ભવિષ્ય 09 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...


© Copyrights 2024. All rights reserved.

Powered by