New Update
/connect-gujarat/media/post_banners/d6d0d7756fcb97e7af320dd04f435273c126f430d17a3b146740b7838a59b967.webp)
દર્શકો અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે.
આજે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું ગીત 'પુષ્પા-પુષ્પા' રિલીઝ કર્યું છે. દર્શકોમાં આ ગીતને લઈને એક અલગ જ ઉત્સાહ છે.
પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે મેકર્સે આજે ફિલ્મનું ગીત 'પુષ્પા-પુષ્પા' રિલીઝ કર્યું છે. આ ગીતમાં 'પુષ્પા'ના ગુણો સમજાવવામાં આવ્યા છે.