/connect-gujarat/media/media_files/75wjnMm9aCfPFti1P4Hv.png)
ઈન્દ્રકુમાર ઈરાનીની ધમાલ સીરિઝ હમેશા ધૂમ મચાવતી આવી છે. હવે ધમાલ અને મસતી બંનેના ચોથા ભાગની તૈયારીઓ સહરું થયાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરુથઈ જશે.આ ફિલ્મોનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની અને ૨૦૨૫માં રિલીઝ કરવાની નિર્માતાની યોજનાછે. ધમાલ ૩'માં ઇન્દ્ર કુમારે જંગલ એડવેન્ચરનો સમાવેશ કર્યો હતો. હવેધમાલ ૪માટેફિલ્મનો બેઝિકસ્ટોરી આઇડિયા તૈયાર થઈ ગયા બાદ બાકીની તૈયારી શરુ થઈ ગઈ છે.ધમાલ'ના ચોથા ભાગમાં અનિલ કપૂર અને માધુરી ફરી સાથેદેખાવા જય રહી છે,,તેમની સાથે અજય દેવગણ, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી સહિતના કલાકારોજોવા મળશે.ઈન્દ્રકુમારે સાથે સાથે'મસ્તી ફોર'ની પણ તૈયારી શરુ કરી છે. તેમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની ઉપરાંત વધુ કલાકારો ઉમેરાય તેવી સંભાવનાસેવાય રહી છે .