ધમાલ 4 માં અનિલ-માધુરીની જોડી પડદા પર એકસાથે

આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરુ થઈ જશે. આ ફિલ્મોનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની અને ૨૦૨૫માં રિલીઝ કરવાની નિર્માતાની યોજના છે.  

Dhamaal
New Update

ઈન્દ્રકુમાર ઈરાનીની ધમાલ સીરિઝ હમેશા ધૂમ મચાવતી આવી છેહવે ધમાલ અને મસતી બંનેના ચોથા ભાગની તૈયારીઓ સહરું થયાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરુ થઈ જશે. આ ફિલ્મોનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની અને ૨૦૨૫માં રિલીઝ કરવાની નિર્માતાની યોજના છે. ધમાલ ૩'માં ઇન્દ્ર કુમારે જંગલ એડવેન્ચરનો સમાવેશ કર્યો હતો. હવે ધમાલ ૪ માટે  ફિલ્મનો બેઝિક  સ્ટોરી આઇડિયા તૈયાર થઈ ગયા બાદ બાકીની તૈયારી શરુ થઈ ગઈ છે.  ધમાલ'ના ચોથા ભાગમાં અનિલ કપૂર અને માધુરી ફરી સાથે દેખાવા જય રહી છે,, તેમની સાથે અજય દેવગણરિતેશ દેશમુખઅરશદ વારસી અને જાવેદ જાફરી સહિતના કલાકારો જોવા મળશે.  ઈન્દ્રકુમારે સાથે સાથે 'મસ્તી ફોર'ની પણ તૈયારી શરુ કરી છે. તેમાં વિવેક ઓબેરોયરિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની ઉપરાંત વધુ કલાકારો ઉમેરાય તેવી સંભાવના સેવાય રહી છે .  

#મનોરંજન #ધમાલ 4 #અનિલ #માધુરી #જોડી #ફિલ્મો
Here are a few more articles:
Read the Next Article