Connect Gujarat
મનોરંજન 

બડે મિયાં છોટે મિયાં'એ પહેલા દિવસે 15.50 કરોડનું કલેક્શન કર્યું

બડે મિયાં છોટે મિયાંએ પહેલા દિવસે 15.50 કરોડનું કલેક્શન કર્યું
X

બડે મિયાં છોટે મિયાં'એ પહેલા દિવસે 15.50 કરોડનું ડોમેસ્ટિક કલેક્શન કર્યું છે. આ ફિલ્મે દુનિયાભરમાં 36.33 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ સિવાય અજય દેવગનની ફિલ્મ 'મેદાને' પહેલા દિવસે 4.50 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 10.70 કરોડ રૂપિયા છે.નોંધનીય બાબત એ છે કે, 'મેદાન' મર્યાદિત સ્ક્રીન પર એક દિવસ અગાઉ એટલે કે 10મી એપ્રિલની સાંજે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે 10 એપ્રિલના રોજ 2.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ 'બડે મિયાં છોટે મિયાં'એ મેદાનને મોટા માર્જિનથી પાછળ છોડી દીધું છે.

Next Story