New Update
/connect-gujarat/media/post_banners/6bacca97fe61b456c90ceec6c3c86ae4aacb16e819dfda2a8915955835493415.webp)
ઘર્મા પ્રોડક્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ "યોદ્ધા "નું ટ્રેલર આજે રીલીઝ થયું છે. શરેશાહ પછી ફરી એક વખત સિદ્ધાર્થ મલ્હોત્રા ફોજીના યુનિફોર્મમાં જોવા મળશે.
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા'નું ટ્રેલર રિલીઝ થયું છે. 2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલરમાં સિદ્ધાર્થ આતંકવાદીઓ સાથે જબરજસ્ત એક્શન કરતો નજરે પડે છે. તેના નવા એક્શન અવતારથી તેના ફેન ફિલ્મ જોવા આતુર બન્યાં છે.
ટ્રેલરમાં એક્શનની સાથે સિદ્ધાર્થ રાશિ ખન્ના સાથે રોમાન્સ કરતો પણ નજરે પડે છે. સિદ્ધાર્થની ફિલ્મનું એક્શન અને રોમાંસ ભરેલું ટ્રેલર યુટ્યુબ પર છે.
Latest Stories