New Update
/connect-gujarat/media/post_banners/99a8d3cef7467fd4db1132865fba774eb82b5d2583ae8ca4cf35655f6a5a5d04.webp)
ફિલ્મ સલાર સતત 19માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દરરોજ આ ફિલ્મ દેશ-વિદેશમાં કરોડો રૂપિયાનું કલેક્શન કરી રહી છે. હવે પ્રભાસની આ મૂવીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. જાણો આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં કુલ કેટલા અબજો રૂપિયાનો બિઝનેસ કર્યો છે?
પ્રભાસની મૂવી 'સલાર'એ બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મજગતને લગતાં અહેવાલો અનુસાર, 'સલાર' એ 19માં દિવસે વિશ્વભરમાં 6.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને આ સાથે જ ફિલ્મે 7 અબજનાં ક્લબમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 700.37 કરોડ એટલે કે 7 અબજ રૂપિયા થઈ ગઈ છે.
Latest Stories