IPL બાદ આરામની પળો, વિરાટ અનુષ્કા અને મિત્રો સાથે ડિનર પર જતા જોવા મળ્યા

New Update
IPL બાદ આરામની પળો, વિરાટ અનુષ્કા અને મિત્રો સાથે ડિનર પર જતા જોવા મળ્યા
Advertisment

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા, ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પર ગયો હતો. રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા કપલ્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ દરમિયાન અનુષ્કા સફેદ શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં અનુષ્કા સિમ્પલ અને કૂલ લાગી રહી હતી.

Advertisment

વિરાટ કોહલીના લુકની વાત કરીએ તો તેણે બ્લેક શર્ટ સાથે બેજ કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Latest Stories