/connect-gujarat/media/post_banners/b16165380b7926e0f7026b46792711531c01cbf52c528d7cd8f9d0b244f6c3b4.webp)
જાહન્વી કપૂર અને રાજકુમાર રાવની મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર ફેન્સની વચ્ચે છવાઇ ગયુ છે. આ વખતે મિસ્ટર અને મિસિસ માહી બનેલા જાહન્વી અને રાજકુમાર સ્ક્રીન પર ધમાકો કરવા માટે તૈયાર છે. ટ્રેલર રિલીઝ થઇ ગયા પછી સોશિયલ મિડીયામાં ફેન્સ આ મુવીને લઇને જબરજસ્ત એક્સાઇટેડ છે. મિસ્ટર એન્ડ મિસિસ માહીના ટ્રેલરમાં એક-એક સીન એટલો મસ્ત છે કે જે જોયા પછી આગળની કહાની વિશે જાણવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જાહન્વી કપૂર અને રાજકુમારની શાનદાર કેમિસ્ટ્રીએ ફરી એક વાર દર્શકોનું દિલ જીતી લીધુ છે.
જાહન્વી કપૂર અને રાજકુમાર રાવની મિસ્ટર એન્ટ મિસિસ માહીનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. મિસ્ટર એન્ડ મિસિસિ માહીમાં રાજકુમાર રાવ અને જાહન્વી કપૂરની ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પત્ની ક્રિકેટર બનાવવા માટે મિસ્ટર માહી એના પરિવાર સાથે વાતચીત કરતો પણ જોવા મળે છે.