Connect Gujarat
ગુજરાત

વાપી GIDCમાંથી 180 કરોડનું એમડી ડ્રગ્સ DRIએ ઝડપી પાડ્યું

વાપી GIDCમાંથી 180 કરોડનું એમડી ડ્રગ્સ DRIએ ઝડપી પાડ્યું
X

વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ મોટી કાર્યવાહી કરી છે.

પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.

Next Story