ગુજરાતમાં 6 આઇએએસ અધિકારીઓની કરાઇ બદલી, આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક અપાઈ
BY Connect Gujarat Desk30 Dec 2022 3:30 PM GMT

X
Connect Gujarat Desk30 Dec 2022 3:30 PM GMT
ગુજરાતમાં 6 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 6 અંડર સેક્રેટરીને આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક અપાઈ છે. કુમારી કંચનની વિરમગામના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. નાતિશા માથુરની અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે.
યુવરાજ સિદ્ધાર્થની પાલીતાણાના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જયંત કિશોર માંકલેની હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. કુમારી દેવાહુતીની ગોંડલના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે યોગેશ શિવકુમાર કપાશેની ડભોઇના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે.
Next Story