ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે પલ્સ પોલીયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આજથી પલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો

New Update

રાજ્યમાં આજથી પલ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવ્યા હતા.આ અભિયાનમાં ૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાનમાં જોડાયા હતા અને રાજ્યના શૂન્ય થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.તારીખ 24 અને 25મી જૂનના રોજ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવશે.
Latest Stories