ગોજારો અકસ્માત, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ખાદ્ય તેલ ભરેલા ટેન્કરમાં લાગી આગ, ટેન્કર ચાલક આગમાં ભડથું થતા મોત

New Update

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના જેકોટ નજીક ઘોડાખાલ નદીના પુલ પર કંડલા થી મધ્યપ્રદેશના દેવાસ તરફ જતું ખાદ્ય તેલનું ટેન્કર અને આગળ ચાલતા ટ્રકમાં સર્જાયો હતો અકસ્માત આગના બનાવને પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાઇવે નો બંને તરફનો રસ્તો બંધ કરાયો હતો દાહોદ ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક પોલીસએ સલામતી ના ભાગ રૂપે હાઇવેનો બંને તરફ નો માર્ગ બંધ કરવાની ફરજ પાડી હતી અકસ્માત બાદ ટેન્કર નો ચાલક આગની લપેટોમાં હોમાતા બડથું થયો હતો ત્યારે અકસ્માત વાળી જગ્યા ઉપર ટ્રકનો ચાલક ફરાર થયો હતો પોલીસે અકસ્માત સબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી