New Update
/connect-gujarat/media/post_banners/b1c23fcaa707348282cba348649fc76288202b6f3dd140e1b34ab6ea6d392000.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીએ ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા.
/connect-gujarat/media/post_attachments/1f9a96ac31d4d076d0919eee64f316be4b78be175ed9ae1a211d8c5c5c2cb1f5.webp)
દિનેશ ઠાકોરને ખેરાલુ બેઠક પરથી આપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સિવાય વિસનગર બેઠક પરથી જયંતિલાલ પટેલ, માણસા બેઠક પરથી ભાસ્કર પટેલ, પાદરા બેઠક પરથી સંદીપ રાજને આપે ઉમેદવાર બનાવ્યા છે.