કરછના મહારાણી પ્રીતિદેવીની રૂપાલા વિવાદ મામલે પ્રતિક્રિયા, "સમાજ સાથે જ રહેશે રાજપરિવાર"

New Update
કરછના મહારાણી પ્રીતિદેવીની રૂપાલા વિવાદ મામલે પ્રતિક્રિયા, "સમાજ સાથે જ રહેશે રાજપરિવાર"

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ત્યારે કચ્છના રાજવી પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે.કરછના મહારાણી પ્રીતિદેવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે રાજપરિવાર છે,ભાજપનું શીર્ષ નેતૃત્વ જલ્દી આ વિવાદનો અંત લાવે એવી આશા છે.સમાજ પર કરેલી ટિપ્પણી નિંદનીય છે

Latest Stories