New Update
/connect-gujarat/media/post_banners/7760fb955565a4146861bc3d467fda07c253c72406d43a6dbd803ac52623f687.webp)
આજે સ્થાનિક શેરબજારમાં તેજી સાથે કારોબાર ખુલ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મહત્વના સ્તરની ઉપર ચઢીને કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં 65500 ની ઉપર ટ્રેડિંગ ખુલ્લું છે અને નિફ્ટીમાં 19499 થી આગળના સ્તરો દેખાઈ રહ્યા છે.
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 254.48 પોઈન્ટ એટલે કે 0.39 ટકાના વધારા સાથે 65,598.65 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ સિવાય NSEનો નિફ્ટી 71.20 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના વધારા સાથે 19,427.10 પર ખુલ્યો હતો.
Latest Stories