રાજ્યમાં 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટની બદલી,વાંચો લિસ્ટ

આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા

New Update
રાજ્યમાં 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટની બદલી,વાંચો લિસ્ટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જાહેરાત બાદ આચરસંહિતા લાગુ પડશે તેવામાં વધુ એક વખત પોલીસ બેડામાં સાગમટે બદલી કરવામાં આવી છે. આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે 3 4 દિવસ અગાઉ જ 22 આઇપીએસ તેમજ 86 DYSPનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.