ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. મંગળવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો. યુવીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. યુવરાજે લખ્યું, ‘અમારા તમામ ચાહકો, પરિવાર અને મિત્રોને, અમને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે. અમને આ આશીર્વાદ આપવા બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી ગોપનીયતાનો આદર કરો કારણ કે અમે નાનાનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ. લવ, હેઝલ અને યુવરાજ.
યુવરાજ સિંહ બન્યા પિતા, હેઝલે પુત્રને આપ્યો જન્મ
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. મંગળવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170