શું તમારા દાંત પણ પીળા છે ? અહી છે ફાયદાકારક ઉપાય

પીળા દાંતને સફેદ કરવા માટે તમે એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જે લોકો વધુ પડતી મીઠાઈઓ ખાય છે, તેમના દાંતમાં કેવિટીની સમસ્યા થવા લાગે છે.

New Update
શું તમારા દાંત પણ પીળા છે 

જો તમારા દાંત પણ પીળા છે અને તમને પણ શરમ અનુભવાય છે તો આ લેખ તમારે વચવો જોઈએ. તમને અહી કેટલાક ઉપાય બતાવીએ છીયે જે તમને ફાયદાકારક રહેશે. અને તમારા દાંત ચમકશે. એક ઉપાયમાં પહેલા અડધી ચમચી સરસવનું તેલ લો અને એમાં મીઠું ચપટી મિક્સ કરો અને આ પેસ્ટને આંગળીઓની મદદથી દાંત પર ઘસો દરરોજ આ કરવાથી દાંત સાફ થશે.

લીંબુની , કેળાની અને નારંગીની છાલ ઘસવાથી પણ દાંત સાફ થાય છે. આ ઉપરાંત પીળા દાંતને સફેદ કરવા માટે તમે એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જે લોકો વધુ પડતી મીઠાઈઓ ખાય છેતેમના દાંતમાં કેવિટીની સમસ્યા થવા લાગે છે. આ સિવાય યોગ્ય રીતે બ્રશ ન કરવાને કારણે પણ દાંત પીળા પડી જાય છે. તો સૌથી પહેલા તમે તમારી આદતમાં પણ સુધારો લાવો. યોગ્ય સમયે અને યોગ્ય રીતે બ્રશ કરવાનું રાખો અને પણ મસાલા જેવી વસ્તુ પણ ખાવાનું બંધ કરોઅવશ્ય ફાયદો થશે.

Latest Stories