છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

New Update
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ 10 ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ રીતે આમ આદમી પાર્ટીએ છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો માટે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો ઉભા રાખ્યા છે.

પ્રતાપપુર- રાજા રામ શ્યામ

સારંગઢ- દેવ પ્રસાદ કોશલે

ખરસિયા-વિજય જયસ્વાલ

કોટા-પંકજ જેમ્સ

બિલ્હા-જસબીર સિંહ

બિલાસપુર- ડૉ. ઉજ્જવલા કરાડે

મસ્તુરી- ધરમદાસ ભાર્ગવ

રાયપુર ગ્રામ્ય-તરુણ વૈદ્ય

રાયપુર પશ્ચિમ- નંદન સિંહ

અંતાગઢ-સંતરામ સલામ

કેશકાલ- જુગલ કિશોર બોધ

ચિત્રકોટ- બોમાડા રામ માંડવી