• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

CM યોગી, કોહલી, સહિત દેશની ટોપ હસ્તીઓના ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક ગાયબ થયાં, વાંચો શું છે કારણ

author-image
By Connect Gujarat 21 Apr 2023 in દેશ Featured
New Update
CM યોગી, કોહલી, સહિત દેશની ટોપ હસ્તીઓના ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક ગાયબ થયાં, વાંચો શું છે કારણ

માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ એલન મસ્કની જાહેરાત મુજબ લેગેસી વેરિફાઈડ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા શાહરૂખ ખાન સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના બ્લૂ ચેક માર્ક હટાવી દેવામાં આવ્યા છે.

ટ્વિટરના નવા નિયમો અનુસાર, હવે તેમનું પ્લેટફોર્મ ફક્ત તે લોકોને જ બ્લૂ ચેક માર્ક આપશે જે ટ્વિટર બ્લૂ માટે ચૂકવણી કરે છે. કંપનીના માલિક મસ્કે ઘણા મહિનાઓ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે 20 એપ્રિલ પછી જે એકાઉન્ટ્સે પેઇડ સબસ્ક્રિપ્શન લીધું નથી તેમાંથી બ્લૂ ટિક દૂર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બ્લૂ ટિકની જરૂર હોય તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

ટ્વિટરે 31 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં તેમની કંપની લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવી દેશે, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તે બ્લૂ ટિકને હટાવી શક્યા નહોતા પરંતુ બાદમાં તેમના એક ટ્વીટમાં મસ્કે જણાવ્યું હતું કે, 20 એપ્રિલથી લેગેસી વેરિફાઈડ એકાઉન્ટની સામે બ્લૂ ચેક માર્ક ટ્વિટર પરથી દૂર કરવામાં આવશે. જો કે ભારતમાં કોઈ મોટી સેલિબ્રિટીએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની બ્લૂ ટિક હટાવવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

#India #Celebrities #Kohli #CM Yogi #disappear #Blue ticks #Twitter handles
Related Articles
upi દેશ logo logo
LIVE

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ:

By Connect Gujarat Desk Jul 20 2025
kiren rijju દેશ logo logo
LIVE

'મોદી સરકાર સંસદમાં વિપક્ષના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે', સર્વપક્ષીય બેઠકમાં જાહેરાત

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સંસદને સુચારુ રીતે ચલાવવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે સંકલન હોવું જોઈએ. દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 20 2025
India Gathbandhan દેશ logo logo
LIVE

ચોમાસુ સત્ર પહેલા વિપક્ષમાં મતભેદ, AAP I.N.D.I.A થી અલગ થયું, CPM પર રાહુલના નિવેદનથી ડાબેરી પક્ષો નારાજ

વિપક્ષના મતભેદો ખુલ્લામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટી ભારતીય ગઠબંધનથી અલગ થઈ ગઈ છે. તે જ સમયે, ડાબેરી પક્ષો CPM વિશે રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 20 2025
Kawadyatri Death દેશ logo logo
LIVE

ગાઝિયાબાદ: હાઇ સ્પીડ એમ્બ્યુલન્સે સ્કૂટીને ટક્કર મારી, 2 કાવડિયાના મોત, ત્રણ ઘાયલ

દિલ્હી મેરઠ રોડ પર મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખદ્રા ગામ પાસે એક એમ્બ્યુલન્સે સ્કૂટી સવાર બે લોકોને ટક્કર મારી, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા. દેશ | સમાચાર

By Connect Gujarat Desk Jul 20 2025
oddisa દેશ logo logo
LIVE

ઓડિશાના તેન્ટુલીખુંટી ગામમા નશામાં ધૂત એક વ્યક્તિએ જીવતો કોબ્રા ખાઈ ગયો, વાંચો પછી શું થયું.?

આ ઘટના ત્યારે બની જ્યારે યુવક સંપૂર્ણપણે નશામાં હતો. જ્યારે તેના પરિવારના સભ્યોએ તેને જોયો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Jul 20 2025
વરસાદ દેશ logo logo
LIVE

હવામાન વિભાગની આગાહી , દિલ્હી -એનસીઆરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા

દેશભરમાં ચોમાસાનો ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં સ્થિતિ ખરાબ છે. દેશભરમાં નદીઓ છલકાઈ રહી છે. પૂરનો ભય છે. Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 20 2025
Latest Stories
ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો logo logo
LIVE

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    પંચમહાલ : આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કરતી એસઓજી,રૂ.84 લાખના વાહન કર્યા જપ્ત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો
  • હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી
  • જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી
  • પંચમહાલ : આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કરતી એસઓજી,રૂ.84 લાખના વાહન કર્યા જપ્ત
  • સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો
  • 'મોદી સરકાર સંસદમાં વિપક્ષના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે', સર્વપક્ષીય બેઠકમાં જાહેરાત
  • ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ
  • ચોમાસુ સત્ર પહેલા વિપક્ષમાં મતભેદ, AAP I.N.D.I.A થી અલગ થયું, CPM પર રાહુલના નિવેદનથી ડાબેરી પક્ષો નારાજ
  • ભરૂચ: કલરવ સંસ્થાનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ,તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ


© Copyrights 2024. All rights reserved.

Powered by