New Update
/connect-gujarat/media/post_banners/8928ea70349cf2abc77f5cb1a7081598c2abfad6cc80bd807dbdd31fd6190346.webp)
ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. જમીન કૌભાંડમાં સીએમ હેમંત સોરેને મોડી સાંજ રાજભવન જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું હતું તો બીજી તરફ કેબિનેટ મંત્રી ચંપઈ સોરેન સીએમ બન્યાં હતા.
ચંપઈ સોરેનની ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બન્યાં છે. ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતા.
ચંપઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચના સિનિયર નેતા અને ધારાસભ્ય છે અને તેઓ કોલ્હાન વિસ્તારમાં ટાઈગર તરીકે જાણીતા છે.
Latest Stories