દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા

New Update
રાજ્યમાં કોરોનાના 212 પોઝીટિવ કેસ નોંધાયા, 392 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 44,998 પર પહોંચી છે.